gu_tn/JHN/20/03.md

567 B

મરિયમેં પિતર અને યોહાનને કહ્યું કે કોઈ ઈસુના શબને લઈ ગયું છે.

બીજા શિષ્યો

યોહાન પોતાનું નામ કહ્યા વિના શિષ્યો એમ કહે છે એ રીતે તે પોતે દીનતા બતાવે છે.

શણના કપડામાં

ઈસુના શબને જે કપડામાં દફનાવવામાં આવ્યું હતું તે.