10 lines
802 B
Markdown
10 lines
802 B
Markdown
# ઈસુ બેથાનીયામાં રાત્રિના ભોજનમાં છે.
|
|
# હવે
|
|
|
|
આ શબ્દ મુખ્ય વાર્તાનો ભાગ પાડવા માટે કરવામાં આવ્યો છે.. અહિયાં યોહાન વાર્તામાં નવા લોકોનો ઉલ્લેખ કરે છે.
|
|
# મુખ્ય યાજકે સભા બોલાવી
|
|
|
|
"મુખ્ય યાજકે સલાહ લીધી" અથવા "મુખ્ય યાજકે સુચના લીધી."
|
|
# તેમને કારણે
|
|
|
|
લાઝરસના સજીવનની હકીકતથી ઘણાં યહૂદીઓ ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા. |