gu_tn/JHN/12/09.md

10 lines
802 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈસુ બેથાનીયામાં રાત્રિના ભોજનમાં છે.
# હવે
આ શબ્દ મુખ્ય વાર્તાનો ભાગ પાડવા માટે કરવામાં આવ્યો છે.. અહિયાં યોહાન વાર્તામાં નવા લોકોનો ઉલ્લેખ કરે છે.
# મુખ્ય યાજકે સભા બોલાવી
"મુખ્ય યાજકે સલાહ લીધી" અથવા "મુખ્ય યાજકે સુચના લીધી."
# તેમને કારણે
લાઝરસના સજીવનની હકીકતથી ઘણાં યહૂદીઓ ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા.