gu_tn/JHN/11/10.md

9 lines
806 B
Markdown

# તેનામાં અજવાળું ન હોવાથી
શક્ય અર્થો : ૧) "તે જોઈ શકતો નથી" (યુડીબી) અથવા "તેનામાં અજવાળું નથી"
# 'આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે
લાજરસ મૃત્યુ પામ્યો છે, પણ તે ફક્ત થોડા સમય માટે જ છે. (જુઓ : રૂઢીપ્રયોગ)
# હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.'
લાજરસણે તેના જીવનમાં પાછો લાવવા માટે ઈસુ પ્રગટ કરે છે. (જુઓ :રૂઢીપ્રયોગ)