# તેનામાં અજવાળું ન હોવાથી શક્ય અર્થો : ૧) "તે જોઈ શકતો નથી" (યુડીબી) અથવા "તેનામાં અજવાળું નથી" # 'આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે લાજરસ મૃત્યુ પામ્યો છે, પણ તે ફક્ત થોડા સમય માટે જ છે. (જુઓ : રૂઢીપ્રયોગ) # હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.' લાજરસણે તેના જીવનમાં પાછો લાવવા માટે ઈસુ પ્રગટ કરે છે. (જુઓ :રૂઢીપ્રયોગ)