gu_tn/JHN/11/10.md

806 B

તેનામાં અજવાળું ન હોવાથી

શક્ય અર્થો : ૧) "તે જોઈ શકતો નથી" (યુડીબી) અથવા "તેનામાં અજવાળું નથી"

'આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે

લાજરસ મૃત્યુ પામ્યો છે, પણ તે ફક્ત થોડા સમય માટે જ છે. (જુઓ : રૂઢીપ્રયોગ)

હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.'

લાજરસણે તેના જીવનમાં પાછો લાવવા માટે ઈસુ પ્રગટ કરે છે. (જુઓ :રૂઢીપ્રયોગ)