gu_tn/JHN/08/34.md

12 lines
869 B
Markdown

# સત્ય સત્ય
૧:૫૧માં જે ભાષાંતર કયું તે કરો.
# પાપના દાસત્વમાં છે
"પાપના દાસ જેવા છે." આ કલ્પિત બાબત કે પાપ એ માણસના દાસના માલિક જેવું છે. (જુઓ: અર્થાલંકાર)
# ઘરમાં
"કુંટુંબમાં"
# જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો
ત્યાની રીત મુજબ વડીલ દીકરો કુંટુંબમાં દાસને મુક્ત કરી શકે છે. તેવી જ રીતે ઈશ્વરનો દીકરો લોકોને મુક્ત કરી શકે છે.