gu_tn/JHN/08/07.md

20 lines
1.0 KiB
Markdown

# ૭:૫૩
૮:૧૧
અગાઉ અમુક લખાણોમાંમાં આ કલમો છે, પણ અમુકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા)
# જયારે તેઓ સતત
શબ્દ "તેઓ" ફરોશીઓ અને શાસ્ત્રીઓ માટે વપરાયો છે. (જુઓ: ૮:૩)
# જે તમારી મધ્યે પાપ વિનાનો છે
" તમારામાં કોઈ પાપ વિનાનો હોય" અથવા "જો તમારામાં જેણે પાપ ન કર્યું હોય"
# તમારામાં
ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથે વાત કરે છે, અને લોકોના ટોળા સાથે પણ.
# તેને
"તે માણસ"
# તે નીચે વળ્યાં
"જમીન પર આંગળીથી લખવા માટે તેઓ વાંકા વળ્યા"