gu_tn/JHN/06/10.md

1.1 KiB

નીચે બેઠા

અથવા "બેસી ગયા," તમારી સ્થાનિક રીત આધારિત

(હવે ત્યાં ઘણું ઘાસ હતું.)

લોકોને બેસવાને માટે આ વ્યવસ્થિત જગ્યા હતી.

લોકો...માણસો....લોકો

ટોળું (જુઓ: કોઈ નામ)

સંખ્યામાં પાંચ હજાર

ટોળું કદાચ સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉમેરો કરે છે (૬:૪

૫), માત્ર માણસોને જ ગણ્યા છે.

આભાર માન્યો

ઈસુ ઈશ્વર પિતાનો આભાર મને છે કારણ કે તેમણે રોટલી અને માછલી આપી છે.

તેમણે વહેંચી

ઈસુએ રોટલી તોડી અને માછલી પછી શિષ્યોને આપી. પછી શિષ્યોએ માછલી અને રોટલી લોકોને વહેંચીઆપી.