# નીચે બેઠા અથવા "બેસી ગયા," તમારી સ્થાનિક રીત આધારિત # (હવે ત્યાં ઘણું ઘાસ હતું.) લોકોને બેસવાને માટે આ વ્યવસ્થિત જગ્યા હતી. # લોકો...માણસો....લોકો ટોળું (જુઓ: કોઈ નામ) # સંખ્યામાં પાંચ હજાર ટોળું કદાચ સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉમેરો કરે છે (૬:૪ ૫), માત્ર માણસોને જ ગણ્યા છે. # આભાર માન્યો ઈસુ ઈશ્વર પિતાનો આભાર મને છે કારણ કે તેમણે રોટલી અને માછલી આપી છે. # તેમણે વહેંચી ઈસુએ રોટલી તોડી અને માછલી પછી શિષ્યોને આપી. પછી શિષ્યોએ માછલી અને રોટલી લોકોને વહેંચીઆપી.