gu_tn/JHN/06/10.md

21 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# નીચે બેઠા
અથવા "બેસી ગયા," તમારી સ્થાનિક રીત આધારિત
# (હવે ત્યાં ઘણું ઘાસ હતું.)
લોકોને બેસવાને માટે આ વ્યવસ્થિત જગ્યા હતી.
# લોકો...માણસો....લોકો
ટોળું (જુઓ: કોઈ નામ)
# સંખ્યામાં પાંચ હજાર
ટોળું કદાચ સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉમેરો કરે છે (૬:૪
૫), માત્ર માણસોને જ ગણ્યા છે.
# આભાર માન્યો
ઈસુ ઈશ્વર પિતાનો આભાર મને છે કારણ કે તેમણે રોટલી અને માછલી આપી છે.
# તેમણે વહેંચી
ઈસુએ રોટલી તોડી અને માછલી પછી શિષ્યોને આપી.
પછી શિષ્યોએ માછલી અને રોટલી લોકોને વહેંચીઆપી.