gu_tn/JHN/01/22.md

970 B

તેઓએ તમને કહ્યું

"યાજકોએ અને લેવીઓએ યોહાન કહ્યું" (જુઓ: ૧:૧૯)

આપણને.. આપણે

યાજકો અને લેવીઓ, યોહાન નહિ ()જુઓ: વિશિષ્ઠ)

હું અરણ્યમાં પોકારનારની વાણી છું

"હું ઊંચાઅવાજે બોલનાર જેવો છુ જેમ કે હું કહું છું પણ સાંભળનાર કોઈ નથી" (જુઓ: અર્થાલંકાર)

પ્રભુનો માર્ગ તૈયાર કરો

પોતાની જાતને પ્રભુના આવવાને માટે તૈયાર કરો જેમ લોકો મહ્ત્વાસના વ્યક્તિને આવવાને માટે રસ્તો તૈયાર કરે છે"