# તેઓએ તમને કહ્યું "યાજકોએ અને લેવીઓએ યોહાન કહ્યું" (જુઓ: ૧:૧૯) # આપણને.. આપણે યાજકો અને લેવીઓ, યોહાન નહિ ()જુઓ: વિશિષ્ઠ) # હું અરણ્યમાં પોકારનારની વાણી છું "હું ઊંચાઅવાજે બોલનાર જેવો છુ જેમ કે હું કહું છું પણ સાંભળનાર કોઈ નથી" (જુઓ: અર્થાલંકાર) # પ્રભુનો માર્ગ તૈયાર કરો પોતાની જાતને પ્રભુના આવવાને માટે તૈયાર કરો જેમ લોકો મહ્ત્વાસના વ્યક્તિને આવવાને માટે રસ્તો તૈયાર કરે છે"