gu_tn/JHN/01/22.md

12 lines
970 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓએ તમને કહ્યું
"યાજકોએ અને લેવીઓએ યોહાન કહ્યું" (જુઓ: ૧:૧૯)
# આપણને.. આપણે
યાજકો અને લેવીઓ, યોહાન નહિ ()જુઓ: વિશિષ્ઠ)
# હું અરણ્યમાં પોકારનારની વાણી છું
"હું ઊંચાઅવાજે બોલનાર જેવો છુ જેમ કે હું કહું છું પણ સાંભળનાર કોઈ નથી" (જુઓ: અર્થાલંકાર)
# પ્રભુનો માર્ગ તૈયાર કરો
પોતાની જાતને પ્રભુના આવવાને માટે તૈયાર કરો જેમ લોકો મહ્ત્વાસના વ્યક્તિને આવવાને માટે રસ્તો તૈયાર કરે છે"