gu_tn/JHN/01/16.md

684 B

ભરપુર

આ શબ્દ ઈશ્વરની કૃપા જેનો અંત નથી તે માટે વપરાયો છે.

પર કૃપા પામ્યા

"આશીર્વાદ ઉપર આશીર્વાદ"

એક જ અને તે ઈશ્વર

આ રીતે અર્થ કરી શકાય ૧) "એક અને તે ઈશ્વર" અથવા ૨) "એકનો એક પુત્ર."

જે પિતાની ગોદમાં હતો

"જે સતત પિતા સાથે હતો," ગાઢ સંબંધ દર્શાવે છે (જુઓ: અર્થાલંકાર)