gu_tn/JHN/01/16.md

12 lines
684 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ભરપુર
આ શબ્દ ઈશ્વરની કૃપા જેનો અંત નથી તે માટે વપરાયો છે.
# પર કૃપા પામ્યા
"આશીર્વાદ ઉપર આશીર્વાદ"
# એક જ અને તે ઈશ્વર
આ રીતે અર્થ કરી શકાય ૧) "એક અને તે ઈશ્વર" અથવા ૨) "એકનો એક પુત્ર."
# જે પિતાની ગોદમાં હતો
"જે સતત પિતા સાથે હતો," ગાઢ સંબંધ દર્શાવે છે (જુઓ: અર્થાલંકાર)