# ભરપુર આ શબ્દ ઈશ્વરની કૃપા જેનો અંત નથી તે માટે વપરાયો છે. # પર કૃપા પામ્યા "આશીર્વાદ ઉપર આશીર્વાદ" # એક જ અને તે ઈશ્વર આ રીતે અર્થ કરી શકાય ૧) "એક અને તે ઈશ્વર" અથવા ૨) "એકનો એક પુત્ર." # જે પિતાની ગોદમાં હતો "જે સતત પિતા સાથે હતો," ગાઢ સંબંધ દર્શાવે છે (જુઓ: અર્થાલંકાર)