gu_tn/HEB/12/09.md

732 B

આત્માના પિતા

ઈશ્વર, કે જેમણે આપણા આત્માનું સર્જન કર્યું અને આપણને આપ્યો અને બીજા બધાં આત્માઓનું પણ સર્જન કર્યું. (જુઓ: રૂઢીપ્રયોગ)

ન્યાયીપણાના ફળ

ન્યાયીપણું શિસ્તને પરિણામે વૃદ્ધિ પામે છે જેમ વૃક્ષ પર ફળ વૃદ્ધિ પામે છે. (જુઓ: અર્થાલંકાર)

તેનાથી કેળવાયેલા

શિક્ષાથી કેળવવું