gu_tn/HEB/12/09.md

9 lines
732 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આત્માના પિતા
ઈશ્વર, કે જેમણે આપણા આત્માનું સર્જન કર્યું અને આપણને આપ્યો અને બીજા બધાં આત્માઓનું પણ સર્જન કર્યું. (જુઓ: રૂઢીપ્રયોગ)
# ન્યાયીપણાના ફળ
ન્યાયીપણું શિસ્તને પરિણામે વૃદ્ધિ પામે છે જેમ વૃક્ષ પર ફળ વૃદ્ધિ પામે છે. (જુઓ: અર્થાલંકાર)
# તેનાથી કેળવાયેલા
શિક્ષાથી કેળવવું