# આત્માના પિતા ઈશ્વર, કે જેમણે આપણા આત્માનું સર્જન કર્યું અને આપણને આપ્યો અને બીજા બધાં આત્માઓનું પણ સર્જન કર્યું. (જુઓ: રૂઢીપ્રયોગ) # ન્યાયીપણાના ફળ ન્યાયીપણું શિસ્તને પરિણામે વૃદ્ધિ પામે છે જેમ વૃક્ષ પર ફળ વૃદ્ધિ પામે છે. (જુઓ: અર્થાલંકાર) # તેનાથી કેળવાયેલા શિક્ષાથી કેળવવું