gu_tn/HEB/12/01.md

2.2 KiB

ઈસુના અનુયાયીઓને શરતમાં દોડાનારાની સાથે સરખાવવામાં આવ્યા છે. (જુઓ: અર્થાલંકાર)

આપણે...આપણું

લખનાર અને વાંચનાર (જુઓ: વ્યાપક)

આપણે સાક્ષીઓના મોટા ટોળા વચ્ચે છીએ

તરફ: "ઘણું મોટું સાક્ષીઓનું ઝુંડ આપણી આસપાસ છે" અથવા "સાક્ષીઓનું મોટું ઝુંડ આપણા કામો પ્રત્યે સાક્ષી આપે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

સાક્ષી

જૂના કરારના વિશ્વાસીઓ જે "દોડ"ની રમત નિહાળતા હતા

જે કઈ આપણને તુચ્છ ગણે છે

આચરણ અને આદત આપણને ઈશ્વરમાં આધાર રાખતા અને આજ્ઞાપાલન કરતા અટકાવે છે તેમ જ ભારે વસ્ત્રો અને વજન દોડવાને માટે મુશ્કેલી ઉભી કરે છે. (જુઓ: અર્થાલંકાર)

ફસાવું

"દોડવામાં મુશ્કેલી ઉભી કરી" અથવા "ઈશ્વરની આજ્ઞાપાલનમાં મુશ્કેલી ઉભી કરી"

ચોક્કસ...આંખો

"સ્થિર દ્રષ્ટી રાખો" અથવા 'એના વિષે જ વિચારો" (જુઓ: રૂઢીપ્રયોગ)

સ્ત્રોત અને સંપૂર્ણ બનાવનાર

તરફ: "સર્જનહાર અને અંત કરનાર"

થાકેલા

જેમ કોઈ લાંબા સમય સુધી દોડ્યું હોય

લોથપોથ

જેમ કોઈને લાંબાઅંતર સુધો દોડવું ન હોય તેવા