# ઈસુના અનુયાયીઓને શરતમાં દોડાનારાની સાથે સરખાવવામાં આવ્યા છે. (જુઓ: અર્થાલંકાર) # આપણે...આપણું લખનાર અને વાંચનાર (જુઓ: વ્યાપક) # આપણે સાક્ષીઓના મોટા ટોળા વચ્ચે છીએ તરફ: "ઘણું મોટું સાક્ષીઓનું ઝુંડ આપણી આસપાસ છે" અથવા "સાક્ષીઓનું મોટું ઝુંડ આપણા કામો પ્રત્યે સાક્ષી આપે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # સાક્ષી જૂના કરારના વિશ્વાસીઓ જે "દોડ"ની રમત નિહાળતા હતા # જે કઈ આપણને તુચ્છ ગણે છે આચરણ અને આદત આપણને ઈશ્વરમાં આધાર રાખતા અને આજ્ઞાપાલન કરતા અટકાવે છે તેમ જ ભારે વસ્ત્રો અને વજન દોડવાને માટે મુશ્કેલી ઉભી કરે છે. (જુઓ: અર્થાલંકાર) # ફસાવું "દોડવામાં મુશ્કેલી ઉભી કરી" અથવા "ઈશ્વરની આજ્ઞાપાલનમાં મુશ્કેલી ઉભી કરી" # ચોક્કસ...આંખો "સ્થિર દ્રષ્ટી રાખો" અથવા 'એના વિષે જ વિચારો" (જુઓ: રૂઢીપ્રયોગ) # સ્ત્રોત અને સંપૂર્ણ બનાવનાર તરફ: "સર્જનહાર અને અંત કરનાર" # થાકેલા જેમ કોઈ લાંબા સમય સુધી દોડ્યું હોય # લોથપોથ જેમ કોઈને લાંબાઅંતર સુધો દોડવું ન હોય તેવા