28 lines
2.2 KiB
Markdown
28 lines
2.2 KiB
Markdown
|
# ઈસુના અનુયાયીઓને શરતમાં દોડાનારાની સાથે સરખાવવામાં આવ્યા છે. (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# આપણે...આપણું
|
||
|
|
||
|
લખનાર અને વાંચનાર (જુઓ: વ્યાપક)
|
||
|
# આપણે સાક્ષીઓના મોટા ટોળા વચ્ચે છીએ
|
||
|
|
||
|
તરફ: "ઘણું મોટું સાક્ષીઓનું ઝુંડ આપણી આસપાસ છે" અથવા "સાક્ષીઓનું મોટું ઝુંડ આપણા કામો પ્રત્યે સાક્ષી આપે છે" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
||
|
# સાક્ષી
|
||
|
|
||
|
જૂના કરારના વિશ્વાસીઓ જે "દોડ"ની રમત નિહાળતા હતા
|
||
|
# જે કઈ આપણને તુચ્છ ગણે છે
|
||
|
|
||
|
આચરણ અને આદત આપણને ઈશ્વરમાં આધાર રાખતા અને આજ્ઞાપાલન કરતા અટકાવે છે તેમ જ ભારે વસ્ત્રો અને વજન દોડવાને માટે મુશ્કેલી ઉભી કરે છે. (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# ફસાવું
|
||
|
|
||
|
"દોડવામાં મુશ્કેલી ઉભી કરી" અથવા "ઈશ્વરની આજ્ઞાપાલનમાં મુશ્કેલી ઉભી કરી"
|
||
|
# ચોક્કસ...આંખો
|
||
|
|
||
|
"સ્થિર દ્રષ્ટી રાખો" અથવા 'એના વિષે જ વિચારો" (જુઓ: રૂઢીપ્રયોગ)
|
||
|
# સ્ત્રોત અને સંપૂર્ણ બનાવનાર
|
||
|
|
||
|
તરફ: "સર્જનહાર અને અંત કરનાર"
|
||
|
# થાકેલા
|
||
|
|
||
|
જેમ કોઈ લાંબા સમય સુધી દોડ્યું હોય
|
||
|
# લોથપોથ
|
||
|
|
||
|
જેમ કોઈને લાંબાઅંતર સુધો દોડવું ન હોય તેવા
|