gu_tn/HEB/04/12.md

15 lines
1.1 KiB
Markdown

# ઈશ્વરનું વચન
ઈશ્વરનું લખેલું અથવા બોલેલો સંદેશ
# જીવંત અને સક્રિય
ઈશ્વરનો શબ્દ જીવંત, તે સમર્થ પણ છે, (જુઓ: અવતાર)
# બેધારી તરવાર કરતા વધારે તીક્ષ્ણ છે
ઈશ્વરનું વચન આપણા અંતઃકરણને વીંધે છે.(જુઓ: અર્થાલંકાર)
# હૃદયની ઇચ્છાઓને અને લાગણીઓને પારખી લે છે
ઈશ્વરનું વચન આપણા ગુપ્ત વિચારોને પ્રગટ કરે છે. (જુઓ: અવતાર) અને (જુઓ: રૂઢીપ્રયોગ)
# તેમની દ્રષ્ટિમાં આપણે સર્વ ઉઘાડાં અને ખુલ્લા છીએ
"ઈશ્વર જે આપણો ન્યાય કરનાર છે તે સઘળું જુએ છે" (જુઓ: કોઈ નામ)