gu_tn/GAL/03/10.md

1.7 KiB

જેઓ તેના પર આધાર રાખે છે ... નિયમ શાપની અંદર છે

“ઈશ્વર અનંતકાળ સુધી તેઓને સજા કરશે જેઓ નિયમ પર આધાર રાખે છે”

હવે તે સાફ છે કે ઈશ્વર ન્યાયી ઠરાવે છે કરે છે

“ઈશ્વરે સાફ કહી દીધું છે કે તે ન્યાયી ઠરાવશે”

તેઓ

“લોકો” અતવા “આ લોકો”

નિયમનું ની કારણીઓ

ઈશ્વરના નિયમનું પાલન કરવું

પાલન દ્વારા

“તે અનુસાર જીવવું” અથવા “સ્વાર્પણ થવું” અથવા “વિશ્વાસુ રહેવું” અથવા “પાલન કરવું” અથવા “અવલોકન કરવું”

તે બધું કરવું

“સર્વ નિયમનું પાલન કરવું.”

ન્યાયી

“જે લોકોને ઈશ્વર ન્યાયી ગણે છે” અથવા “ન્યાયી લોકો”

નિયમમાં બાબતો

“નિયમમાં લખેલી બાબતો”

નિયમથી જીવશે

આ રીતે અર્થ થાય ૧) “તેઓમાંના સર્વનું પાલન કરે” (યુ ડી બી) અથવા ૨) તે જીવશે કારણ કે જે નિયમ આજ્ઞા કરે છે તે કરે છે”