# જેઓ તેના પર આધાર રાખે છે ... નિયમ શાપની અંદર છે “ઈશ્વર અનંતકાળ સુધી તેઓને સજા કરશે જેઓ નિયમ પર આધાર રાખે છે” # હવે તે સાફ છે કે ઈશ્વર ન્યાયી ઠરાવે છે કરે છે “ઈશ્વરે સાફ કહી દીધું છે કે તે ન્યાયી ઠરાવશે” # તેઓ “લોકો” અતવા “આ લોકો” # નિયમનું ની કારણીઓ ઈશ્વરના નિયમનું પાલન કરવું # પાલન દ્વારા “તે અનુસાર જીવવું” અથવા “સ્વાર્પણ થવું” અથવા “વિશ્વાસુ રહેવું” અથવા “પાલન કરવું” અથવા “અવલોકન કરવું” # તે બધું કરવું “સર્વ નિયમનું પાલન કરવું.” # ન્યાયી “જે લોકોને ઈશ્વર ન્યાયી ગણે છે” અથવા “ન્યાયી લોકો” # નિયમમાં બાબતો “નિયમમાં લખેલી બાબતો” # નિયમથી જીવશે આ રીતે અર્થ થાય ૧) “તેઓમાંના સર્વનું પાલન કરે” (યુ ડી બી) અથવા ૨) તે જીવશે કારણ કે જે નિયમ આજ્ઞા કરે છે તે કરે છે”