27 lines
1.7 KiB
Markdown
27 lines
1.7 KiB
Markdown
|
# જેઓ તેના પર આધાર રાખે છે ... નિયમ શાપની અંદર છે
|
||
|
|
||
|
“ઈશ્વર અનંતકાળ સુધી તેઓને સજા કરશે જેઓ નિયમ પર આધાર રાખે છે”
|
||
|
# હવે તે સાફ છે કે ઈશ્વર ન્યાયી ઠરાવે છે કરે છે
|
||
|
|
||
|
“ઈશ્વરે સાફ કહી દીધું છે કે તે ન્યાયી ઠરાવશે”
|
||
|
# તેઓ
|
||
|
|
||
|
“લોકો” અતવા “આ લોકો”
|
||
|
# નિયમનું ની કારણીઓ
|
||
|
|
||
|
ઈશ્વરના નિયમનું પાલન કરવું
|
||
|
# પાલન દ્વારા
|
||
|
|
||
|
“તે અનુસાર જીવવું” અથવા “સ્વાર્પણ થવું” અથવા “વિશ્વાસુ રહેવું” અથવા “પાલન કરવું” અથવા “અવલોકન કરવું”
|
||
|
# તે બધું કરવું
|
||
|
|
||
|
“સર્વ નિયમનું પાલન કરવું.”
|
||
|
# ન્યાયી
|
||
|
|
||
|
“જે લોકોને ઈશ્વર ન્યાયી ગણે છે” અથવા “ન્યાયી લોકો”
|
||
|
# નિયમમાં બાબતો
|
||
|
|
||
|
“નિયમમાં લખેલી બાબતો”
|
||
|
# નિયમથી જીવશે
|
||
|
|
||
|
આ રીતે અર્થ થાય ૧) “તેઓમાંના સર્વનું પાલન કરે” (યુ ડી બી) અથવા ૨) તે જીવશે કારણ કે જે નિયમ આજ્ઞા કરે છે તે કરે છે”
|