gu_tn/EPH/03/12.md

853 B

ભરોસા સહિત પ્રવેશ કર્યો

"ઈશ્વરની હજૂરમાં ભરોસા સાથે પ્રવેશ કરવો" અથવા "ઈશ્વરની હજૂરમાં ભરોસા સહિત પ્રવેશ પામવાની સ્વતંત્રતા" (જુઓ: વ્યાકરણમાં સ્પષ્ટ અને ધ્વનિત)

તેમના પર આપણા વિશ્વાસને લીધે

"કેમ કે ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસને લીધે"

એ માટે હું માંગુ છું કે, નાહિંમત થશો નહિ

"એ માટે હું માંગુ છું કે, આને લીધે ધૈર્ય ખોશો નહિ"