9 lines
853 B
Markdown
9 lines
853 B
Markdown
|
# ભરોસા સહિત પ્રવેશ કર્યો
|
||
|
|
||
|
"ઈશ્વરની હજૂરમાં ભરોસા સાથે પ્રવેશ કરવો" અથવા "ઈશ્વરની હજૂરમાં ભરોસા સહિત પ્રવેશ પામવાની સ્વતંત્રતા" (જુઓ: વ્યાકરણમાં સ્પષ્ટ અને ધ્વનિત)
|
||
|
# તેમના પર આપણા વિશ્વાસને લીધે
|
||
|
|
||
|
"કેમ કે ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસને લીધે"
|
||
|
# એ માટે હું માંગુ છું કે, નાહિંમત થશો નહિ
|
||
|
|
||
|
"એ માટે હું માંગુ છું કે, આને લીધે ધૈર્ય ખોશો નહિ"
|