# ભરોસા સહિત પ્રવેશ કર્યો "ઈશ્વરની હજૂરમાં ભરોસા સાથે પ્રવેશ કરવો" અથવા "ઈશ્વરની હજૂરમાં ભરોસા સહિત પ્રવેશ પામવાની સ્વતંત્રતા" (જુઓ: વ્યાકરણમાં સ્પષ્ટ અને ધ્વનિત) # તેમના પર આપણા વિશ્વાસને લીધે "કેમ કે ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસને લીધે" # એ માટે હું માંગુ છું કે, નાહિંમત થશો નહિ "એ માટે હું માંગુ છું કે, આને લીધે ધૈર્ય ખોશો નહિ"