18 lines
1.3 KiB
Markdown
18 lines
1.3 KiB
Markdown
# તેમની મહાન શક્તિનું મહાત્મ્ય કયું છે
|
|
|
|
ઈશ્વરનું પરાક્રમ બધા પરાક્રમથી પરે છે.
|
|
# કાર્ય કરનાર શક્તિ એ તેમનું પરાક્રમ છે
|
|
|
|
"તેમનું મહાન પરાક્રમ આપણામાં કાર્યરત છે"
|
|
# તેમના જમણા હાથે બિરાજમાન છે
|
|
|
|
" ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બિરાજમાન છે" આ સન્માનનું સૌથી ઊચું સ્થાન છે. (જુઓ: વ્યાકરણની ભાષા)
|
|
# આ યુગમાં
|
|
|
|
" આ સમયની અંદર "
|
|
# આવન્નાર યુગમા પણ
|
|
|
|
" ભવિષ્યમાં "
|
|
# સર્વ સત્તા ઉપર, અધિકાર, પરાક્રમ, આધિપત્ય
|
|
|
|
આ ભિન્ન પ્રકારના શબ્દો છે જે આલૈકિક બાબતોનો દરજ્જો છે દુતો અને શેતાની બંને. બીજું ભાષાંતર: દરેક પ્રકારના અલીકિક પરિબળો પરે છે. " |