gu_tn/EPH/01/19.md

1.3 KiB

તેમની મહાન શક્તિનું મહાત્મ્ય કયું છે

ઈશ્વરનું પરાક્રમ બધા પરાક્રમથી પરે છે.

કાર્ય કરનાર શક્તિ એ તેમનું પરાક્રમ છે

"તેમનું મહાન પરાક્રમ આપણામાં કાર્યરત છે"

તેમના જમણા હાથે બિરાજમાન છે

" ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બિરાજમાન છે" આ સન્માનનું સૌથી ઊચું સ્થાન છે. (જુઓ: વ્યાકરણની ભાષા)

આ યુગમાં

" આ સમયની અંદર "

આવન્નાર યુગમા પણ

" ભવિષ્યમાં "

સર્વ સત્તા ઉપર, અધિકાર, પરાક્રમ, આધિપત્ય

આ ભિન્ન પ્રકારના શબ્દો છે જે આલૈકિક બાબતોનો દરજ્જો છે દુતો અને શેતાની બંને. બીજું ભાષાંતર: દરેક પ્રકારના અલીકિક પરિબળો પરે છે. "