gu_tn/EPH/01/19.md

18 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમની મહાન શક્તિનું મહાત્મ્ય કયું છે
ઈશ્વરનું પરાક્રમ બધા પરાક્રમથી પરે છે.
# કાર્ય કરનાર શક્તિ એ તેમનું પરાક્રમ છે
"તેમનું મહાન પરાક્રમ આપણામાં કાર્યરત છે"
# તેમના જમણા હાથે બિરાજમાન છે
" ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બિરાજમાન છે" આ સન્માનનું સૌથી ઊચું સ્થાન છે. (જુઓ: વ્યાકરણની ભાષા)
# આ યુગમાં
" આ સમયની અંદર "
# આવન્નાર યુગમા પણ
" ભવિષ્યમાં "
# સર્વ સત્તા ઉપર, અધિકાર, પરાક્રમ, આધિપત્ય
આ ભિન્ન પ્રકારના શબ્દો છે જે આલૈકિક બાબતોનો દરજ્જો છે દુતો અને શેતાની બંને. બીજું ભાષાંતર: દરેક પ્રકારના અલીકિક પરિબળો પરે છે. "