15 lines
1.3 KiB
Markdown
15 lines
1.3 KiB
Markdown
# આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ હો,
|
|
|
|
દુરાત્મક રૂપમાં "આવો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ કરીએ."
|
|
# આપણને આશીર્વાદિત કર્યા છે
|
|
|
|
" કેમ કે ઈશ્વરે આપણને અશીર્વાદિત કર્યાં છે."
|
|
# આશીર્વાદિત કર્યા છે
|
|
|
|
આ એક વ્યાકરણનું વ્યાપક સર્વનામ છે જે પાઉલને અને એફેસસની મંડળીને સંબોધે છે. (વ્યપકનું વ્યાકરણ જુઓ)
|
|
# દરેક આત્મિક આશીર્વાદ
|
|
|
|
"દરેક આશીર્વાદો ઈશ્વરના આત્માથી આવે છે."
|
|
# જેથી આપણે પવિત્ર અને નિર્દોષ રહીએ
|
|
|
|
પાઉલે બે લક્ષણો જણાવ્યા છે કે આપણે કેવી રીતે ઈશ્વરમય બનીએ. ( જુઓ વ્યુત્પત્તિ શબ્દ ) |