# આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ હો, દુરાત્મક રૂપમાં "આવો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ કરીએ." # આપણને આશીર્વાદિત કર્યા છે " કેમ કે ઈશ્વરે આપણને અશીર્વાદિત કર્યાં છે." # આશીર્વાદિત કર્યા છે આ એક વ્યાકરણનું વ્યાપક સર્વનામ છે જે પાઉલને અને એફેસસની મંડળીને સંબોધે છે. (વ્યપકનું વ્યાકરણ જુઓ) # દરેક આત્મિક આશીર્વાદ "દરેક આશીર્વાદો ઈશ્વરના આત્માથી આવે છે." # જેથી આપણે પવિત્ર અને નિર્દોષ રહીએ પાઉલે બે લક્ષણો જણાવ્યા છે કે આપણે કેવી રીતે ઈશ્વરમય બનીએ. ( જુઓ વ્યુત્પત્તિ શબ્દ )