gu_tn/EPH/01/03.md

1.3 KiB

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ હો,

દુરાત્મક રૂપમાં "આવો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ કરીએ."

આપણને આશીર્વાદિત કર્યા છે

" કેમ કે ઈશ્વરે આપણને અશીર્વાદિત કર્યાં છે."

આશીર્વાદિત કર્યા છે

આ એક વ્યાકરણનું વ્યાપક સર્વનામ છે જે પાઉલને અને એફેસસની મંડળીને સંબોધે છે. (વ્યપકનું વ્યાકરણ જુઓ)

દરેક આત્મિક આશીર્વાદ

"દરેક આશીર્વાદો ઈશ્વરના આત્માથી આવે છે."

જેથી આપણે પવિત્ર અને નિર્દોષ રહીએ

પાઉલે બે લક્ષણો જણાવ્યા છે કે આપણે કેવી રીતે ઈશ્વરમય બનીએ. ( જુઓ વ્યુત્પત્તિ શબ્દ )