gu_tn/COL/04/18.md

582 B

આ શુભેચ્છા અને મારા પોતાના હાથમાં છે

પાઉલ કલોસીઓના વિશ્વાસીઓને જણાવવા માગતા કે આ પત્ર તેમને માટે હતો.

મારા બંધનો યાદ રાખો

આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે "મને યાદ રાખો અને મારે માટે પ્રાર્થના કરજો જ્યારે હું જેલમાં છું ".