# આ શુભેચ્છા અને મારા પોતાના હાથમાં છે પાઉલ કલોસીઓના વિશ્વાસીઓને જણાવવા માગતા કે આ પત્ર તેમને માટે હતો. # મારા બંધનો યાદ રાખો આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે "મને યાદ રાખો અને મારે માટે પ્રાર્થના કરજો જ્યારે હું જેલમાં છું ".