gu_tn/COL/04/18.md

6 lines
582 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ શુભેચ્છા અને મારા પોતાના હાથમાં છે
પાઉલ કલોસીઓના વિશ્વાસીઓને જણાવવા માગતા કે આ પત્ર તેમને માટે હતો.
# મારા બંધનો યાદ રાખો
આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે "મને યાદ રાખો અને મારે માટે પ્રાર્થના કરજો જ્યારે હું જેલમાં છું ".