gu_tn/ACT/28/19.md

13 lines
752 B
Markdown

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું.
# યહુદીઓ બોલ્યા
“યરુશાલેમના યહુદીઓ બોલ્યા”
# તેઓની ઈચ્છા વિરુધ્ધ
“રોમન અધિકારીઓની ઈચ્છા વિરુધ્ધ
# મારે બચાવ માટે અરજ કરવી પડી
“મારી પાસે બીજો કોઈજ વિકલ્પ ન હતો માટે મારે બચાવ માટે અરજી કરવી પડી”
# ઇસ્રાએલનો વિશ્વાસ
કે ઈશ્વર ઇસ્રાએલમાટે મસીહા મોકલશે