પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું.
યહુદીઓ બોલ્યા
“યરુશાલેમના યહુદીઓ બોલ્યા”
તેઓની ઈચ્છા વિરુધ્ધ
“રોમન અધિકારીઓની ઈચ્છા વિરુધ્ધ
મારે બચાવ માટે અરજ કરવી પડી
“મારી પાસે બીજો કોઈજ વિકલ્પ ન હતો માટે મારે બચાવ માટે અરજી કરવી પડી”
ઇસ્રાએલનો વિશ્વાસ
કે ઈશ્વર ઇસ્રાએલમાટે મસીહા મોકલશે