પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું. # યહુદીઓ બોલ્યા “યરુશાલેમના યહુદીઓ બોલ્યા” # તેઓની ઈચ્છા વિરુધ્ધ “રોમન અધિકારીઓની ઈચ્છા વિરુધ્ધ # મારે બચાવ માટે અરજ કરવી પડી “મારી પાસે બીજો કોઈજ વિકલ્પ ન હતો માટે મારે બચાવ માટે અરજી કરવી પડી” # ઇસ્રાએલનો વિશ્વાસ કે ઈશ્વર ઇસ્રાએલમાટે મસીહા મોકલશે