gu_tn/ACT/28/16.md

703 B

જયારે અમે રોમ ગયા, પાઉલને પરવાનગી આપવામાં આવી

“અમે રોમમાં આવ્યા પછી, રાજસત્તાએ તેને પરવાનગી આપી”

યહુદીઓના આગેવાનો

યહુદી શહેરના કે ધાર્મિક આગેવાનો જેઓ રોમમાં રેહતા હતા

મારામાં મૃત્યુંદંડને યોગ્ય કશુંજ નથી

“મેં એવું કશુંજ કર્યું નથી જેથી મને મૃત્યુંદંડ થાય”