# જયારે અમે રોમ ગયા, પાઉલને પરવાનગી આપવામાં આવી “અમે રોમમાં આવ્યા પછી, રાજસત્તાએ તેને પરવાનગી આપી” # યહુદીઓના આગેવાનો યહુદી શહેરના કે ધાર્મિક આગેવાનો જેઓ રોમમાં રેહતા હતા # મારામાં મૃત્યુંદંડને યોગ્ય કશુંજ નથી “મેં એવું કશુંજ કર્યું નથી જેથી મને મૃત્યુંદંડ થાય”