gu_tn/ACT/28/16.md

9 lines
703 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે અમે રોમ ગયા, પાઉલને પરવાનગી આપવામાં આવી
“અમે રોમમાં આવ્યા પછી, રાજસત્તાએ તેને પરવાનગી આપી”
# યહુદીઓના આગેવાનો
યહુદી શહેરના કે ધાર્મિક આગેવાનો જેઓ રોમમાં રેહતા હતા
# મારામાં મૃત્યુંદંડને યોગ્ય કશુંજ નથી
“મેં એવું કશુંજ કર્યું નથી જેથી મને મૃત્યુંદંડ થાય”