gu_tn/ACT/28/13.md

15 lines
1.3 KiB
Markdown

# રેગીયમ શહેર
આ એક બંદર હતું જે ઇટલીની દક્ષિણપશ્ચિમે આવેલું હતું.
# દક્ષિણના પવનો પ્રબળ બન્યા
“દક્ષિણ તરફથી પવન જોરથી ફૂકાવા લાગ્યો”
# પુતીઓલી શહેર
“પુતીઓલી” એ ઇટલીના પશ્ચિમ કિનારે આવેલું છે જ્યાં હાલ નેપ્લસ છે.
# આ રીતે આમે રોમ આવ્યા
“અને સાત દિવસ તેઓની સાથે રહ્યા પછી, અમે રોમ ગયા.” એક વખત પુતીઓલી પહોંચ્યા પછી રોમ તરફની બાકીની મુસાફરી જમીન માર્ગે કરી.
# ત્રણ વીશી
મુખ્ય ધોરી માર્ગ પર વિસામાનું આ સ્થળ હતું. જેને “આપિયન માર્ગ” કહેવામાં આવતો જે રોમ શહેરથી દક્ષિણ તરફ ૫૦ કિમીના આંતરે આવેલું છે.