gu_tn/ACT/28/13.md

1.3 KiB

રેગીયમ શહેર

આ એક બંદર હતું જે ઇટલીની દક્ષિણપશ્ચિમે આવેલું હતું.

દક્ષિણના પવનો પ્રબળ બન્યા

“દક્ષિણ તરફથી પવન જોરથી ફૂકાવા લાગ્યો”

પુતીઓલી શહેર

“પુતીઓલી” એ ઇટલીના પશ્ચિમ કિનારે આવેલું છે જ્યાં હાલ નેપ્લસ છે.

આ રીતે આમે રોમ આવ્યા

“અને સાત દિવસ તેઓની સાથે રહ્યા પછી, અમે રોમ ગયા.” એક વખત પુતીઓલી પહોંચ્યા પછી રોમ તરફની બાકીની મુસાફરી જમીન માર્ગે કરી.

ત્રણ વીશી

મુખ્ય ધોરી માર્ગ પર વિસામાનું આ સ્થળ હતું. જેને “આપિયન માર્ગ” કહેવામાં આવતો જે રોમ શહેરથી દક્ષિણ તરફ ૫૦ કિમીના આંતરે આવેલું છે.