# રેગીયમ શહેર આ એક બંદર હતું જે ઇટલીની દક્ષિણપશ્ચિમે આવેલું હતું. # દક્ષિણના પવનો પ્રબળ બન્યા “દક્ષિણ તરફથી પવન જોરથી ફૂકાવા લાગ્યો” # પુતીઓલી શહેર “પુતીઓલી” એ ઇટલીના પશ્ચિમ કિનારે આવેલું છે જ્યાં હાલ નેપ્લસ છે. # આ રીતે આમે રોમ આવ્યા “અને સાત દિવસ તેઓની સાથે રહ્યા પછી, અમે રોમ ગયા.” એક વખત પુતીઓલી પહોંચ્યા પછી રોમ તરફની બાકીની મુસાફરી જમીન માર્ગે કરી. # ત્રણ વીશી મુખ્ય ધોરી માર્ગ પર વિસામાનું આ સ્થળ હતું. જેને “આપિયન માર્ગ” કહેવામાં આવતો જે રોમ શહેરથી દક્ષિણ તરફ ૫૦ કિમીના આંતરે આવેલું છે.