gu_tn/ACT/27/39.md

628 B

આ ભૂમિને અમે ઓળખી શક્યા નહિ

“તેમણે જમીન જોઈ પણ તેમને આ કોઈ જાણીતી જગ્યા લાગી નહિ”

તેમણે લંઘર કાપી નાખીને સમુદ્રમાં ફેંકી દીધું

“દોરડાઓ કાપી નાખ્યા અને લંઘરને પાણીમાં જવા દીધું”

દરિયા કિનારે ગયા

“હલેસા મારીને વહાણને કિનારે લઇ ગયા”