gu_tn/ACT/27/39.md

9 lines
628 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ ભૂમિને અમે ઓળખી શક્યા નહિ
“તેમણે જમીન જોઈ પણ તેમને આ કોઈ જાણીતી જગ્યા લાગી નહિ”
# તેમણે લંઘર કાપી નાખીને સમુદ્રમાં ફેંકી દીધું
“દોરડાઓ કાપી નાખ્યા અને લંઘરને પાણીમાં જવા દીધું”
# દરિયા કિનારે ગયા
“હલેસા મારીને વહાણને કિનારે લઇ ગયા”